26મી મે ના રોજ સુપરમૂનની ઘટના બનશે.

  • જ્યારે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે અંતર ઘટી જાય ત્યારે તે ઘટનાને સુપરમૂન કહે છે, જેમાં ચંદ્ર મોટો અને ચમકદાર દેખાય છે.
  • જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે અને તે દરમિયાન ચંદ્ર લાલ દેખાય છે જે ઘટનાને સુપર બ્લડ મૂન કહે છે.

Super moon 2021

Post a Comment

Previous Post Next Post