ચેમ્પિયન્સ લીગમાં 9 વર્ષ પછી ચેલ્સી ચેમ્પિયન બન્યું.

  • આ સ્પર્ધામાં તેણે માન્ચેસ્ટર સિટીને 1-0થી પરાજય આપ્યો હતો.
  • ચેલ્સી અગાઉ 2012માં આ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યું હતું.
  • આ સ્પર્ધામાં ચેલ્સીના ડિફેન્ડર નગોલો કાંતેને મેન ઓફ ધી મેચ તરીકે પસંદ કરાયો હતો.
  • આ મેચને ફૂટબોલ વિશ્વના બે દિગ્ગજ કોચ ટચેલ અને ગાર્ડિયોલાની વ્યૂહરચનાના યુદ્ધ તરીકે પણ જોવામાં આવી હતી.
champions league 2021


Post a Comment

Previous Post Next Post