વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમનો 77મો એપિસોડ રજૂ કર્યો.

  • મન કી બાતના 77માં એપિસોડમાં વડાપ્રધાને વિકાસ, ખેડૂતોની પ્રશંસા, 80 કરોડ ગરીબોને મફત અનાજ, રાષ્ટ્રીય સુરક્ષા સહિતના મુદ્દાઓને આવરી લીધા હતા.
  • વડાપ્રધાન દ્વારા મન કી બાત કાર્યક્રમની શરૂઆત 3 ઑક્ટોબર, 2014થી કરવામાં આવી હતી.
  • જાન્યુઆરી, 2015માં વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાં સાથે હોસ્ટ કર્યો હતો.
mann ki baat gujarati


Post a Comment

Previous Post Next Post