HomeCurrent Affairs ચીનનો દિવ્યાંગ પર્વતારોહક એવરેસ્ટ સર કરનાર પ્રથમ એશિયન વ્યક્તિ બન્યો. byR. I. Jadeja -May 31, 2021 0 ઝાંગ હોંગ નામના 46 વર્ષીય દિવ્યાંગ પર્વતારોહક આ સિદ્ધ મેળવનાર એશિયાના પ્રથમ તેમજ વિશ્વના ત્રીજા વ્યક્તિ બન્યા હતા.વર્ષ 2001માં અમેરિકાના એરિક વેઇહેન્મેર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ દિવ્યાંગ (અંધ) બન્યા હતા. Tags: Current Affairs Gujarati World Facebook Twitter