- અગાઉ એપ્રિલ મહિનામાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ઉર્જા ક્ષેત્રમાં મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
- આ ગેસ પાઇપલાઇનની યોજનાને 'પાકિસ્તાન સ્ટ્રીમ ગેસ પાઇપલાઇન' નામ અપાયું છે.
- આ કરાર હેઠળ 1,100 કિ.મી. લાંબી પાઇપલાઇનની આ યોજનાને 'ઉત્તર-દક્ષિણ પાઇપલાઇન' નામથી ઓળખાતી હતી પરંતુ રશિયન કંપનીઓ પર અમેરિકા દ્વારા પ્રતિબંધની શક્યતાઓને ધ્યાને લઇ તેનું નામ બદલાયું છે
- આ કરાર હેઠળ વાર્ષિક 12.4 બિલિયન ક્યુબિક મીટર પ્રાકૃતિક ગેસ પાકિસ્તાનમાં પહોંચાડવાની યોજના છે.
