- કાંઠા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતા જહાજોની 105M સિરિઝનું આ ત્રીજું જહાજ છે.
- આ જહાજની ડિઝાઇન અને નિર્માણ ભારતમાં જ કરાયું છે તેમજ તેમાં નેવિગેશન, કમ્યુનિકેશન, સેન્સર્સ અને મશીનરી સહિતની સુવિધાઓ છે.
- દરિયામાં ઓઇલ લીક થતું હોય તેવા કિસ્સામાં આ જહાજ પોલ્યુશન રિસ્પોન્સ ઇક્વિપ્મેન્ટ્સને પણ લઇ જઇ શકે તેમ છે.
