નાસાએ પૃથ્વીથી 26 હજાર પ્રકાશવર્ષ દૂર આવેલ આકાશગંગાની મધ્યભાગની તસવીર પ્રસિદ્ધ કરી.

  • આ તસવીર જુલાઇ, 1999માં લોન્ચ કરેલ ચંદ્ર એક્સ-રે ટેલિસ્કોપ દ્વારા એકઠા કરાયેલા 370 જેટલા ઓબ્ઝર્વેશન ભેગા કરીને તૈયાર કરાઇ છે.
  • આ તસવીર તૈયાર કરવા માટે સાઉથ આફ્રિકામાં આવેલ મેરકેટ રેડિયો ટેલિસ્કોપ દ્વારા ઝિલાયેલા રેડિયો ડેટાનો ઉપયોગ કરાયો છે.
NASA captured galaxy photo


Post a Comment

Previous Post Next Post