- કેન્દ્ર સરકાર દ્વારા Indian Broadcasting Foundation (IBF) નું નામ બદલીને Indian Broadcasting and Digital Foundation (IBDF) કરવામાં આવશે.
- આ નામકરણ બાદ ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને પણ તેના દાયરામાં લેવાશે.
- હાલમાં કોરોના લોકડાઉન બાદ OTT (Over the top) પ્લેટફોર્મના ઉપયોગમાં મોટો ઉછાળ આવ્યા બાદ સરકારે તેને પોતાના દાયરામા લેવાનો નિર્ણય કર્યો હતો.
