મલેશિયામાં શ્વાનમાં જોવા મળતો વાયરસ આઠ દર્દીઓમાં દેખાયો.

  • આ આઠ દર્દીઓ ન્યૂમોનિયાના દર્દીઓ છે. 
  • વૈજ્ઞાનિક ભાષામાં આ વાયરસને કેનાઇન કહે છે. 
  • હાલમાં વિશ્વમાં કેનાઇન વાયરસ વિશે 50 વર્ષથી જણાકારી છે પરંતુ મનુષ્યોમાં આ વાયરસ પ્રથમવાર જોવાયો છે.
canine virus 2021


Post a Comment

Previous Post Next Post