ICMR દ્વારા સલાઇન ગાર્ગલ RT-PCR કોવિડ સેલ્ફ ટેસ્ટને મંજૂરી અપાઇ.

  • આ ટેસ્ટ દ્વારા ફક્ત 3 કલાકમાં ચોક્ક્સાઇ સાથે કોરોનાનો ટેસ્ટ થઇ શકશે.
  • આ પદ્ધતિમાં દર્દીએ સ્લાઇન સોલ્યુશનના 15 સેકન્ડ સુધી કોગળા કરીને નોર્મલ કલેક્શન ટ્યૂબમાં થુંકવાનું હોય છે. 
  • આ સેમ્પલને ત્યારબાદ લેબમાં ટેસ્ટ કરવામાં આવે છે.
saline gargle rt pcer self test


Post a Comment

Previous Post Next Post