સુપ્રીમ કોર્ટ દ્વારા સ્થાનિક સ્વરાજય સંસ્થાઓમાં ઓબીસી અનામત રદ કરાયું.

  • હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા મરાઠા અનામતને રદ કર્યા બાદ ઠાકરે સરકારે પુનઃ વિચારણા માટે અરજી કરી હતી. 
  • આ અરજીને રદ્દ કરતા કોર્ટ દ્વારા ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા પરિષદ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીને મળનાર રાજકીય અનામત પણ બંધ કરવામાં આવી છે.
obc reservation cancelld


Post a Comment

Previous Post Next Post