કેન્દ્ર સરકાર દ્વારા બિનમુસ્લિમ શરણાર્થીઓને નાગરિકત્વ આપવા માટે નોટિફિકેશન જાહેર કરાયું.

  • આ નોટિફિકેશન મુજબ ગુજરાત સહિત 6 રાજ્યોમાં આવા નાગરિકોને નાગરિકત્વ અપાશે. 
  • આવા રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. 
  • હાલ આ રાજ્યોના 13 જિલ્લાઓના નાગરિકો આ માટે અરજી કરી શકશે. 
  • આ 13 જિલ્લાઓમાં રાજકોટ, વડોદરા, મોરબી, પાટણ (ગુજરાત), ઉદયપુર, બાડમેર, સિરોહી, ઝાલૌર, પાલી (રાજસ્થાન), જલંધર (પંજાબ), ફરીદાબાદ (હરિયાણા), બાલૌદા બજાર, દુર્ગ (છત્તીસગઢ)નો સમાવેશ થાય છે.
non-mulsim citizenship in India


Post a Comment

Previous Post Next Post