- આ જાહેરાત અનુસાર:
- કેન્દ્ર સરકાર કોરોનાથી અનાથ થયેલ બાળકોને 18 વર્ષની ઉંમર સુધી દર મહિને ભથ્થું (સગીરને રુ. 4000 તેમજ પુખ્ત વયના બાળકને રુ. 6000) આપશે.
- 23 વર્ષની ઉંમર બાદ આવા બાળકોને રુ. 10 લાખની સહાય કરવામાં આવશે.
- 10 વર્ષ સુધીના બાળકોને નજીકના કેન્દ્રીય વિદ્યાલય અથવા ખાનગી શાળામાં પ્રવેશ અપાશે.
- 11 થી 18 વર્ષના બાળકોને નવોદય સૈનિક સ્કૂલ જેવી નિવાસી શાળાઓમાં પ્રવેશ અપાશે.
- આ પ્રકારના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે લોન લેવામાં પણ મદદ કરશે.
- આ પ્રકારની તમામ મદદ PM-CARES ફંડમાંથી આપવામાં આવશે.
- આ ફંડમાં દેશના ઉદ્યોગપતિઓ તેમજ સામાન્ય નાગરિકો દ્વારા યોગદાન અપાયું હતું.