ગાલાપગોસ આઇલેન્ડ પરથી 115 વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતી કાચબાની પ્રજાતિ મળી આવી.

  • એક્વાડોર નજીક આવેલ ગાલાપગોસ દ્વિપસમૂહ પોતાની વન્ય અને દરિયાઇ જીવસૃષ્ટિ માટે જાણીતા છે.
  • કહેવાય છે કે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપનાર ચાર્લ્સ ડાર્વિને પોતાના અભ્યાસ માટે આ દ્વિપસમૂહની મુલાકાત લીધી હતી.
  • આ દ્વિપસમૂહ પરથી 115 વર્ષ પૂર્વે અસ્તિત્વ ધરાવનાર કાચબાની પ્રજાતિ મળી આવી છે જે માદા કાચબાને 'ફર્નાન્ડિના' નામ અપયું છે.
  • આ કાચબાના જિનેટિક્સ તપાસ્યા બાદ જણાયું છે કે તે ચેલોનોઇડિસ ફાન્ટાસ્ટિક્સ પ્રજાતિના છે.
  • આ પ્રજાતિ 115 વર્ષ પૂર્વે અસ્તિત્વમાં હતી પણ તેમના શિકાર થતા હોવાને લીધે તે પ્રજાતિ લગભગ પુરી થઇ ગઇ હતી.
  • છેલ્લે આ પ્રજાતિનો કાચબો 1903માં જોવા મળ્યો હતો.
giant tortoise Galapagod, Ecuador


Post a Comment

Previous Post Next Post