વિશ્વનો બીજો સૌથી મોટો હાઇડ્રોપાવર ડેમ ચીનમાં શરુ થયો.

  • આ બંધ બાંધવામાં લગભગ 220 અરબ યુઆન (લગભગ 34 અરબ ડોલર)નો ખર્ચ થયો હોવાનું અનુમાન છે. 
  • આ ડેમ 289 મીટર (948 ફૂટ) ઊંચો છે. 
  • આ ડેમ ચીનના જ 'ધી ગોર્જેસ ડેમ' બાદ વિશ્વનો બીજો સૌથી મોટો હાઇડ્રોપાવર ડેમ છે. 
  • Baihetan Hydropower Station ના જળવિદ્યુત સ્ટેશનની કુલ ક્ષમતા 1.6 કરોડ કિલોવૉટ જેટલી છે જેમાં 16 વિદ્યુત ઉત્પાદન એકમ છે. 
  • એક અંદાજ મૂજબ આ ડેમ કુલ 16,000 મેગાવૉટ્સ ક્ષમતા ધરાવે છે જેમાં તે 5,00,000 લોકોને એક વર્ષ માટે જોઇએ તેટલી વિજળી એક જ દિવસમાં ઉત્પાદન કરી શકશે!!!
Baihetan Hydropower Station


Post a Comment

Previous Post Next Post