DRDOએ મોબાઇલથી લોન્ચ થઇ શકતી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું.

  • આ મિસાઇલને અગ્નિ-4 (4,000 કિ.મી. રેન્જ) અને અગ્નિ-5 (5,000 કિ.મી. રેન્જ)ની ટેક્નોલોજીને મેળવીને બનાવવામાં આવી છે. 
  • અગ્નિ પ્રાઇમ મિસાઇલની મારક ક્ષમતા 2000 કિ.મી. સુધીની છે. 
  • આ મિસાઇલ બે સ્ટેજ અને સોલિડ ફ્યૂલ પર આધારિત છે જેમાં એડવાન્સ રિંગ-લેઝર ગાયરોસ્કોપ પર આધારિત નેવિગેશન સિસ્ટમ છે. 
  • આ મિસાઇલનું ગાઇડન્સ સિસ્ટમ Electromechanical Executersથી લેસ છે.
DRDO Agni Prime Missile


Post a Comment

Previous Post Next Post