ISSF World Cupમાં ભારતની રાહી સરનોબતે ગોલ્ડ મેડલ જીત્યો.

  • તેણીએ આ મેડલ 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં જીત્યો છે. 
  • તેણી ક્વૉલિફાયિંગ રાઉન્ડમાં 591 અંક સાથે બીજા સ્થાન પર રહીને ફાઇનલમાં 39નો સ્કોર મેળવ્યો હતો. 
  • આ સ્પર્ધાનો સિલ્વર મેડલ ફ્રાન્સની મથિલ્ડ લામોલેને મળ્યો હતો. - ભારતની મનુ ભાકર આ સ્પર્ધામાં સાતમાં સ્થાન પર રહી હતી. 
  • હાલના વિશ્વ કપમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે, અગાઉ ભારતીય ખેલાડીઓએ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
Rahi Sarnobat


Post a Comment

Previous Post Next Post