કંબોડિયામાં બારૂદી સુરંગ શોધી કાઢનાર ઉંદરને 'એનિમલ જ્યોર્જ ક્રોસ' સન્માન અપાયું.

  • 'માગાવા' નામના આ ઉંદરે કંબોડિયામા લગભગ 99 જેટલી બારુદી સુરંગ શોધી કાઢી હતી જેના લીધે હજારો લોકોના જીવ બચ્યા હતા.
  • આ ઉંદરને બેલ્જિયમની એક સંસ્થા દ્વારા તાલીમ અપાઇ હતી જેના હેઠળ તેણે લગભગ 1.41 લાખ ચો ફૂટ જેટલા વિસ્તારને બારુદી સુરંગના જોખમમાંથી મુક્ત કરાવ્યો હતો.
  • કંબોડિયા દક્ષિણ પૂર્વીય એશિયામાં આવેલ એક દેશ છે જેની રાજધાની નામપેન્હ છે.
Cambodian rate honor


Post a Comment

Previous Post Next Post