- આ સંશોધન Coronavirus Vaccine-induced Antibody Titre (COVAT) દ્વારા કરવામાં આવ્યું છે.
- આ અભ્યાસમાં 552 હેલ્થકેર વર્કર્સને જોડવામાં આવ્યા હતા જેના પરથી એવુ તારણ આવ્યું છે કે કોવેક્સિન કરતા કોવિશીલ્ડ વધુ એન્ટીબોડી બનાવે છે પરંતુ સીરોપોઝિટીવ રેટ અને એન્ટી સ્પાઇક એન્ટીબોડી કોવીશિલ્ડમાં વધુ છે.