HomeCurrent Affairs અમેરિકાની કોકો ગોફ ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર 15 વર્ષમાં સૌથી યુવાન ખેલાડી બની. byR. I. Jadeja -June 08, 2021 0 અગાઉ 2006માં ચેક રિપબ્લિકની નિકોલે વાડિસોવા આ સ્પર્ધામાંની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર સૌથી યુવા હતી.કોકો ગોફની ઉમર 17 વર્ષ છે તેમજ 1993 પછી ફ્રેન્ચ ઓપનના અંતિમ-8માં પહોંચનાર તે સૌથી યુવાન અમેરિકન છે. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter