- આ માટે ગુજરાત રાજ્ય સરકારે Indian Oil Corporation Ltd. (IOCL) સાથે કરાર કર્યા છે.
- રાજ્ય સરકાર પોલી પ્રોપીલીન, બ્યુટાઇલ એક્રીલેટ અને લુબ્રિકન્ટના ઉત્પાદન માટે 6 પ્રોજેક્ટ સાથે વડોદરામાં રુ. 24,000 કરોડનું રોકાણ કરશે.
- આ પ્રોજેક્ટ દ્વારા આસપાસના વિસ્તારના લગભગ 25,000 લોકોને રોજગારી મળશે.