બ્રિટનમાં સ્ટેફોર્ડશેર ખાતેના ઐતિહાસિક રુઝલી પાવર સ્ટેશનના ચાર કૂલિંગ ટાવરને ધ્વસ્ત કરી કોલસા યુગનો અંત કરાયો.

  • આ ચારેય કૂલિંગ ટાવરને પાંચ જ સેકન્ડમાં એક્સ્પ્લોઝન દ્વારા ધ્વસ્ત કરાયા છે. 
  • 1950ના દાયકાની શાન ગણાતા આ ટાવર એફિલ ટાવરથી પણ વધુ ઊંચાઇના હતા (એફિલ ટાવરની ઊંચાઇ: 324 મી.).
  • કોલસા આધારિત આ પાવર સ્ટેશને લાખો ઘરોને દાયકાઓ સુધી વીજળી પુરી પાડી હતી.
  • છેલ્લે 1983માં તેની ઉત્પાદન ક્ષમતા ટોચ પર હતી ત્યારે તે 600 મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરતું હતું.
Rugeley Power station


Post a Comment

Previous Post Next Post