લદ્દાખમાં સ્થાનિકો માટે નોકરીમાં સંપૂર્ણ અનામત જાહેર કરવામાં આવી.

  • આ માટે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 'કેન્દ્રશાસિત ક્ષેત્ર લદ્દાખ (ગૌણ) સેવા ભરતી નિયમાવલી, 2021'ની ઘોષણા કરવામાં આવી છે. 
  • આ નિયમ મુજન લદ્દાખમાં નોકરીઓને સ્થાનિક લોકો માટે આરક્ષિત કરી દેવામાં આવી છે. 
  • વર્ષ 2019માં બંધારણના અનુચ્છેદ 370ની મોટા ભાગની જોગવાઇઓને દૂર કરી જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દેવાયું હતું.
ladakh reservation


Post a Comment

Previous Post Next Post