ડિસામાં ગુજરાતનો સૌથી મોટો એલિવેટેડ બ્રિજ તૈયાર થઇ ગયો.

  • આ બ્રિજની લંબાઈ 3.75 કિ.મી. છે જેને તૈયાર કરવા માટે લગભગ 222 કરોડનો ખર્ચ કરાયો છે.
  • આ રોડમાં 4 લેન ઉપર, 4 લેન નીચે તેમજ બન્ને બાજુ 2 લેન ધરાવતા સર્વિસ રોડનો સમાવેશ થાય છે.
  • આ બ્રિજ National Highway Authority of India (NHAI) દ્વારા બે વર્ષમાં તૈયાર કરાયો છે.
  • આ બ્રિજ કુલ 107 પિલર પર ઉભો છે જેનું પર કંડલા પોર્ટના કોમર્શિયલ ઓવર લોડેડ વાહનો દ્વારા પરીક્ષણ કરાયું છે.
  • આ બ્રિજ ગુજરાતના નેશનલ હાઇવે નં 27 પર છે જે હાઇ-વે ગુજરાતના પોરબંદર અને આસામના સિલચરને જોડતો East-West Corridor કહેવાય છે.
Deesa Elevated Bridge


Post a Comment

Previous Post Next Post