અમદાવાદના પીરાણામાં કચરાના ડુંગર પાસે 'Waste to Energy' પ્લાન્ટ સ્થપાયો.

  • આ પ્લાન્ટ પીરાણાના કચરાના ડુંગર પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થપાયો છે.
  • આ માટે કોર્પોરેશને એબેલોન ક્લીન એનર્જી લિમિટેડ સાથે PPP ધોરણે કરાર કર્યો હતો.
  • આ પ્લાન્ટ દ્વારા રોજ 1 હજાર મેટ્રિક ટન ઘન કચરામાંથી 15 મેગા વૉટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે.
pirana waste to energy plant


Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.