ભારતીય સેનાએ સ્પેશિયલ મિલિટરી ટ્રેનનું સફળ પરીક્ષણ કર્યું.

  • આ પરીક્ષણ હરિયાણાના ન્યૂ રેવારીથી રાજસ્થાનના ન્યૂ ફૂલેરા વચ્ચે કરાયું હતું. 
  • આ ટ્રેનમાં તમામ પ્રકારના લશ્કરી સરંજામને ઝડપથી પરિવહન થઇ શકે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. 
  • આ માટે સેનાએ ભારતીય રેલ પાસેથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની વ્યવસ્થા કરાવી હતી.
Military Train


Post a Comment

Previous Post Next Post