- આ સુવિધા ઓમ દિવ્ય દર્શન સંસ્થાના સહયોગથી શરૂ કરવામાં આવી છે.
- આ સુવિધા અંતર્ગત કોરોનામાં મૃત્યું બાદ મૃતકના અસ્થિને પોસ્ટ દ્વારા વારાણસી, પ્રયાગરાજ, હરિદ્વાર અથવા ગયા ખાતે મોકલી શકાશે.
- આ અસ્થિને ઓમ દિવ્ય દર્શન સંસ્થા દ્વારા પંડિતો દ્વારા કર્મકાંડ સાથે વિસર્જિત કરવામાં આવશે જેનું લાઇવ વેબકાસ્ટ પણ પરિવારજન જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
- અસ્થિ વિસર્જન બાદ પરિવારજનોને ગંગાજળ પણ પોસ્ટના માધ્યમથી મોકલાશે.