- એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ આગામી મહિને પોતાની રોકેટ કંપની બ્લૂ ઓરિજિન દ્વારા પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન મોકલશે.
- 5 જુલાઇના રોજ એમેઝોનનું CEO પદ છોડ્યાના 15 દિવસમાં જ તેઓ પોતાના એક મિત્ર સાથે આ અંતરિક્ષ પ્રવાસ યોજશે.
- તેઓની આ ફ્લાઇટ લગભગ 11 મિનિટની હશે જેમાં તેઓ 100 કિ.મી. સુધીની ઊંચાઇ પ્રાપ્ત કરશે.