- કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના આ ગામમાં 18 થી 44 ઉંમર વર્ગના તમામ લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે.
- આ માટે જમ્મુ કાશ્મીર મોડેલ હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા લોકોને કેન્દ્ર સુધી લાવવાને બદલે પહાડિઓ અને ઊંચા નીચા રસ્તા પર રહેતા લોકો સુધી તંત્રએ પહોંચી તેઓનું રસીકરણ કર્યું હતું.