- આ અભિયાન લગભગ 20 લાખ નાગરિકોને કોવિડ હોમ-કેર સહાયતા ઉપલબ્ધ કરાવશે.
- આ અભિયાનનો લાભ લગભગ 112 જિલ્લાઓને થશે.
- આ અભિયાન દ્વારા કોરોનાના એવા દર્દીઓને ઘરે જ મેડિકલ સહાય અપાશે જેઓને કોરોનાના કોઇ લક્ષણ નથી અથવા બહુ ઓછા લક્ષણ છે.
- આ અભિયાનનું નેતૃત્વ 1000થી વધુ NGO સાથે ભાગીદારી દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે.