- આ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council - UNSC) દ્વારા તેઓના બીજા કાર્યકાળ માટે ભલામણ કરવામાં આવી છે.
- એન્ટોનિયો ગુટેરેસ 1 જાન્યુઆરી, 2017 થી આ પદ પર છે.
- તેઓ સંયુક્ત રાષ્ટ્રના નવમાં મહાસચિવ છે તેમજ 31 ડિસેમ્બર, 2016ના રોજ નિવૃત થયેલ બાન કી-મૂનના સ્થાન પર પદભાર ગ્રહણ કર્યો હતો.
- તેઓ પોર્ટૂગલના પૂર્વ વડાપ્રધાન પર રહી ચૂક્યા છે.
- અત્યાર સુધીમાં આ પદ પર સૌથી વધુ સમય યુ. થાન્ટ રહ્યા હતા જેઓ 11 વર્ષ 59 દિવસ આ પદ પર રહ્યા હતા તેમજ સૌથી ઓછો સમય ગ્લેડિન જેબ હતા જેઓ ફક્ત 102 દિવસ માટે જ આ હોદ્દા પર રહ્યા હતા.