- વૉશિંગ્ટનમાં સૌપ્રથમવાર અમેરિકી નૌકાદળના F/A 18 સુપર હોનેટ વિમાનમાં બોઇંગ કંપનીના માનવરહિત ડ્રોન દ્વારા ઇંધણ ભરવામાં આવ્યું હતું.
- આ ડ્રોન દ્વારા 227 લીટર ઇંધણ લઇ જવામાં આવ્યું હતુ અને હોનેટ વિમાનમાં 160 લીટર ઇંધણ ભરવામાં આવ્યું હતું.
- હાલમાં ટેસ્ટિંગ માટે આ પ્રક્રિયા બે પાયલટ દ્વારા પુરી કરવામાં આવી હતી પણ ભવિષ્યમાં માનવરહિત યુદ્ધવિમાનો તરફની દિશામાં આ મહત્વનું પગલું સાબિત થશે.