બ્લેક સી માં નાટો દ્વારા મોટા યુદ્ધ અભ્યાસ શરૂ કરાયો.

  • આ અભ્યાસમાં 11 દેશોના 19 યુદ્ધ જહાજ અને 5000 સૈનિકોએ ભાગ લીધો છે. 
  • આ અભ્યાસમાં અમેરિકાની સાથે બ્રિટન, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેન અને તુર્કીના યુદ્ધ જહાજ, સેના સામેલ છે. 
  • અમેરિકાએ આ અભ્યાસમાં તેના એન્ટિ-સબમરીન વોરપ્લેન્સ જેવા કે પૌસેંડોન અને ઓરિઓનને પણ ઉતાર્યા છે. 
  • બ્રિટન દ્વારા પોતાની રોયલ નેવીનું ત્રણ અબજ પાઉન્ડનું HMS Queen Elizabeth પણ ઉતારાયું છે.
NATO War Exercise 2021


Post a Comment

Previous Post Next Post