જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતેનું પ્રાચિન શિવ મંદિર દાયકાઓ બાદ ખુલ્લુ મુકાયું.

  • આ શિવ મંદિર 1915માં જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંહના પત્ની મોહિની બાઇ સિસોદિયાએ બંધાવ્યું હતું. 
  • આ મંદિરનો જીર્ણોદ્ધાર ગુલમર્ગ સ્થિત બટાલિયને સ્થાનિક લોકોની મદદથી કર્યો છે. 
  • સેના દ્વારા મંદિર સુધી જવા માટે નવો રસ્તો પણ બનાવાયો છે.
Shiv Temple at Gulberg Jammu Kashmir


Post a Comment

Previous Post Next Post