- આ યાદીમાં સિંગાપોર 17.41 અબજ ડોલર સાથે પ્રથમ સ્થાન પર છે.
- બીજા સ્થાન પર 13.82 અબજ ડોલર સાથે અમેરિકાનો સમાવેશ થાય છે.
- ત્રીજા સ્થાન પર 5.64 અબજ ડોલર સાથે મોરેશિયસ FDIમાં સ્થાન પામેલ છે.
- ટોપ ત્રણ દેશો સિવાય ક્રમાનુસાર સંયુક્ત આરબ અમીરાત (4.2 અબજ ડોલર), કૈમેન આઇલેન્ડ (2.79 અબજ ડોલર), નેધરલેન્ડ (2.78 અબજ ડોલર), બ્રિટન (2.04 અબજ ડોલર), જાપાન (1.95 અબજ ડોલર), જર્મની (66.7 કરોડ ડોલર) અને સાઇપ્રસ (38.6 કરોડ) ડોલરનો સમાવેશ થાય છે.
- વર્ષ 2021માં ભારતમાં FDI (Foreign Direct Investment) 19% વધીને 59.64 અબજ ડોલર સુધી પહોંચ્યું છે.