ઓડિશામાં 4000 વર્ષ જુના ઐતિહાસિક સ્થળોની શોધ કરવામાં આવી.

  • આ સ્થળ ઓડિશાના બાલાસોર અને રાણાસાહીમાં મળી આવ્યા છે જે લગભગ ઇસ પૂર્વે 2000 થી 100 ઇસ પૂર્વે 100 સુધીના છે.
  • આ અવશેષોમાં તામ્રપાષાણ કાળ, લૌહ યુગ અને પ્રારંભિક ઐતિહાસિક કાળના અવશેષો છે.
  • આ સાઇટ પર શહેરી સંસ્કૃતિના અવશેષો મળ્યા છે જેમાં ગોળાકાર ઝુંપડીઓ, લાલ ચિત્ર ધરાવતી માટીના વાસણ, કાળા વાસણ, તાંબાની વસ્તુઓ, લાલ માટીના પૉલીશ કરેલ વાસણ, ટેરાકોટા સ્લિંગ બૉલ, હૉપ્સકૉચ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.
Odisha


Post a Comment

Previous Post Next Post