અમેરિકાના પૂર્વ રક્ષા સચિવ ડોનાલ્ડ રમ્સફેલ્ડનું 88 વર્ષની વયે નિધન.

  • Donald Rumsfeldને અમેરિકાના ઇરાક અને અફઘાનિસ્તાન સાથેના યુદ્ધ માટે ઓળખવામાં આવે છે.
  • તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓ બે વાર પેન્ટાગોનના પ્રમુખ બન્યા હોય.
  • તેઓ 1975માં સૌથી નાની ઉમરના પ્રમુખ બન્યા હતા તેમજ 2001માં સૌથી મોટી ઉંમરના રક્ષા સચિવ બન્યા હતા.
  • તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશના શાસનકાળ દરમિયાન પેન્ટાગોન સંભાળનાર વ્યક્તિ હતા.
  • 1988માં તેઓએ રિપબ્લિકન તરફથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેઓ પાછળ રહી ગયા હતા.
Donald Rumsfeld






Post a Comment

Previous Post Next Post