- ચીનના બે અંતરિક્ષ યાત્રીઓએ પોતાના નિર્માણાધીન સ્પેસ સ્ટેશનની બહાર આ સ્પેસ વૉક કર્યું છે.
- ચીનના સ્પેસ સ્ટેશન મિશનના અંતરિક્ષ યાત્રી લિયૂ બોમિંગ, ટેંગ હોંગબો અને ની હેશેંગ સામેલ છે જેમાંથી હેશેંગે અંતરિક્ષ યાનને અંદરથી સંચાલિત કર્યું હતું જ્યારે બાકીના બે અંતરિક્ષ યાત્રીઓએ 15 મીટર (અંદાજે 50 ફૂટ) લાંબો રોબોટિક આર્મ બનાવવા માટે આ સ્પેસ વૉક કર્યું હતું.
