મલેશિયાના વડાપ્રધાન તરીકે ઇસ્માઇલ સાબરીની નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓની આ નિયુક્તિ મલેશિયાના રાજા સુલ્તાન અબદુલ્લા સુલ્તાન અહમદ શાહ દ્વારા કરવામાં આવી છે. 
  • ઇસ્માઇલ સાબરી આ પહેલા મલેશિયાના ઉપ-પ્રધાનમંત્રી તરીકે કાર્યરત હતા. 
  • આ માટે ઇસ્માઇલ સાબરીને મલેશિયાની સંસદના નીચલા સદનમાં 220 માંથી 114 સાંસદોનું સમર્થન મળ્યું છે. 
  • ઇસ્માઇલ સાબરી સંયુક્ત મલેશિયાઈ રાષ્ટ્રીય સંગઠન (UMNO) ના ઉપાધ્યક્ષ પણ છે.
Ismail Sabri


Post a Comment

Previous Post Next Post