જાપાનના પ્રસિદ્ધ માર્શલ આર્ટ્સ હીરો સોની ચિબાનું 82 વર્ષની વયે નિધન.

  • સોની ચિબા જાપાનના સ્ટાર અને Kill Bill તરીકે જાણીતા હતા. 
  • તેઓને તેમના પ્રસિદ્ધ રોલ Swordsmith તરીકે ઓળખવામાં આવે છે જે તેમણે Kill Bill માં કર્યો હતો. 
  • ચિબાએ 1960થી માર્શલ આર્ટ્સ શિખવાનું શરુ કર્યું હતું તેમજ બ્રુસ-લીના પગલે ચાલી જાપાનીઝ ફિલ્મ્સ અને ટીવી સિરિયલમાં પદાર્પણ કર્યું હતું.
Sonny Chiba


Post a Comment

Previous Post Next Post