- નાસા દ્વારા પ્રસિદ્ધ જાણકારી મુજબ આ એસ્ટરોઇડ પૃથ્વીથી લગભગ 3,40,00,000 માઇલ દૂરથી પસાર થશે.
- આ એસ્ટરોઇડ લગભગ 450 ફૂટ લાંબો છે જે 30,000 પ્રતિ કલાકની ઝડપથી પૃથ્વી નજીકથી પસાર થશે.
- સપ્ટેમ્બર મહિનામાં આ એસ્ટરોઇડ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરવાનો હતો જેને નાસાએ 2021NY1 નામ આપ્યું હતું.
- છેલ્લા 60 દિવસમાં પૃથ્વીથી નજીક 17 જેટલા આ પ્રકારના મોટા પદાર્શો આવ્યા છે.