અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકા અને રશિયાના ઉચ્ચ અધિકારીઓની ભારતના દિલ્હીમાં બેઠક.

  • છેલ્લા 15 દિવસથી ચાલી રહેલ કૂટનીતિના હકારાત્મક પરિણામ સ્વરુપે ભારતના પ્રયાસોથી અમેરિકા અને રશિયા અફઘાનિસ્તાન મુદ્દે એક થયા છે. 
  • આ બેઠક ભારતના નવી દિલ્હી ખાતે યોજાઇ છે જેમાં અમેરિકી ગુપ્તચર એજન્સી CIA ના વડા વિલિયમ બર્ન્સ અને રશિયાના સુરક્ષા પરિષદના વડા નિકોલાઇ પત્રૂશેવ વચ્ચે મળી છે. 
  • આ બેઠકને છેલ્લે સુધી ગુપ્ત રાખવામાં આવી હતી.
US - Russia in India


Post a Comment

Previous Post Next Post