ઓસ્ટ્રેલિયાના વિદેશ અને સંરક્ષણમંત્રી ભારતની મુલાકાતે.

  • અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી તેમજ સંરક્ષણમંત્રીનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. 
  • આ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી મેરિસ પેન અને સંરક્ષણ મંત્રી પીટર ડુટોન કુલ 3 દિવસ માટે ભારત આવશે. 
  • આ પહેલા અમેરિકાની ગુપ્તચર એજન્સીના વડા તેમજ રશિયાના સુરક્ષા પરિષદના સચિવ પણ ભારત ખાતે મુલાકાત કરી ચૂક્યા છે.
Australia's Foreign Minister


Post a Comment

Previous Post Next Post