- કેન્દ્ર સરકાર દ્વારા સુરત ખાતે બનનાર Mega Common Facility Center (CFC) ને સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ છે જે આ પ્રકારનું ગુજરાતનું પ્રથમ કેન્દ્ર હશે.
- કેન્દ્ર સરકાર દ્વારા સુરત અને મુંબઇ ખાતે આ પ્રકારના કેન્દ્ર બનાવવા માટે 50-50 કરોડની ફાળવણી કરી છે.
- આ સેન્ટરમાં ડાયમંડને લગતી વૈશ્વિક કક્ષાની મશીનરી હશે જેને લીધે નાના જ્વેલર્સને મોટા એકમ સ્થાપવાની જરુર નહી રહે.
- આ સેન્ટર લગભગ 1 વર્ષમાં તૈયાર થઇ જશે.