- આ રસી Biological E કંપની દ્વારા બનાવાઇ છે જેના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે DCGI દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
- આ રસી પાંચથી વધુ વયના બાળકો અને કિશોરોને આપવામાં આવશે.
- આ રસીનું નામ Corbevax છે જે કોવેક્સિન અને ઝાયકોવ બાદ દેશની ત્રીજી સ્વદેશી રસી છે.
