CSIR દ્વારા વિકસિત હંસા NG વિમાનનું સફળત પરીક્ષણ કરાયું.

  • આ વિમાન Council Of Scientific And Industrial Research (CSIR) અને National Aerospace Laboratories (NAL) દ્વારા બનાવાયું છે. 
  • આ વિમાને પરીક્ષણ દરમિયાન 4,000 ફૂટ ઊંચાઇ સુધીની ઉડાન ભરીને લગભગ 20 મિનિટ બાદ સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. 
  • NAL Hansa નામના આ વિમાનનો ઉપયોગ ફ્લાઇટ ટ્રેઇનિંગ તેમજ વ્યક્તિગત ઉડાન માટેનો છે. 
  • આ વિમાનના શરુઆતના વર્ઝન 'હંસા' ની પ્રથમ ઉડાન 23 નવેમ્બર, 1993માં યોજાઇ હતી તેમજ ત્યાર બાદ તેના લેટેસ્ટ અને અપગ્રેડેડ વર્ઝન Hansa NG (New Generation) ની ઉડાન આજરોજ થઇ છે.
Hansa NG


Post a Comment

Previous Post Next Post