ચંદ્રયાન-2 એ ચંદ્રની સપાટી પર બરફ સ્વરુપે પાણી અને મેંગેનિઝના પુરાવા શોધ્યા.

  • ભારતના મૂન મિશન ચંદ્રયાન-2 દ્વારા પોતાના આધુનિક ઉપકરણોની મદદથી ચંદ્રની જમીનના અંદરના ભાગ પર બરફ સ્વરુપે પાણી હોવાના સંકેત શોધી કઢાયા છે. 
  • ચંદ્રયાન-2 માં લાર્જ એરિયા સોફ્ટ એક્સ-રે, સ્પેક્ટોમીટર, સોલાર એક્સ-રે મોનિટર, ચંદ્રાસ એટમોસ્ફેરિક કોમ્પોઝિશનલ એક્સ્પ્લોરર, ડ્યુઅલ ફ્રિકવન્સી
    સિન્થેટિક રડાર, ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટોમીટર, ટેરિયન મેપિંગ કેમેરા, ઓર્બિટ હાઇ રિઝોલ્યુશન કેમેરા તેમજ ડ્યુઅલ ફ્રિકવન્સી રેડિયો સહિતના આધુનિક યંત્રો છે. 
  • ચંદ્રયાન-2 એ ચંદ્રના સૌથી ઊંચા અને મધ્ય રેખાંશ પર રેડિયો એક્ટિવ પ્રવૃતિ થતી હોવાના સંકેત શોધ્યા છે તેમજ ચંદ્રની સપાટી પર ક્રોમિયમ અને ખનીજ એટમોસ્ફેરિક એક્સ્પ્લોરરે ઓર્ગન વાયુ શોધ્યો છે.

Chandrayaan2

Post a Comment

Previous Post Next Post