ICMRની નેશનલ ટાસ્ક ફોર્સ દ્વારા કોરોના રોગીઓની સારવારમાં 2 દવાઓની રોકને હટાવાઇ.

  • Indian Council of Medical Research (ICMR) ની નેશનલ ટાસ્ક ફોર્સ દ્વારા કોરોના દર્દીઓની સારવારમાં આઇવરમેક્ટિન અને હાઇડ્રોક્સીક્લોરોક્વિન પર લગાવાયેલી રોકને હટાવી દેવામાં આવી છે. 
  • ટાસ્ક ફોર્સને અત્યાર સુધી આ દવાઓના ઉપયોગથી કોઇ મૃત્યુંનો મામલો સામે આવ્યો ન હોવાથી તેના પરની રોકને હટાવાઇ છે. 
  • ટાસ્ક ફોર્સ દ્વારા રેમડેસિવિર અને ટોસીલીમુજૈબ દવાના ઇમરજન્સી ઉપયોગને પણ યથાવત રાખવામાં આવ્યો છે.
Ivermetctin

Post a Comment

Previous Post Next Post