ભારતના નેતૃત્વમાં BRICSનું 13મું શિખર સંમેલન યોજાયું.

  • ભારતના નેતૃત્વમાં બ્રિક્સનું 13મું શિખર સંમેલન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત થયું. 
  • આ સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન, બ્રાઝિલના પ્રમુખ જાયર બોલ્સોનારો, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ ભાગ લીધો હતો. 
  • આ સંમેલનની થીમ BRICS at 15: Intra-BRICS Cooperation for Continuity, Consolidation and Consensus રખાઇ હતી. 
  • આ સંમેલનમા વડાપ્રધાન મોદીએ ચાર 'c' નો મંત્ર આપ્યો હતો જેમા Cooperation (સહકાર), Continuity (સાતત્યતા), Consolidation (એકજૂથતા) અને Consensus (સહમતી)નો સમાવેશ થાય છે.
BRICS 13th Summit


Post a Comment

Previous Post Next Post