- KAZIND-21 નામનો આ અભ્યાસ કઝાખ્સ્તાનના આયશા બિવિ ખાતે યોજાયો છે જે આ સિરીઝની પાંચમી આવૃતિ છે.
- આ અભ્યાસ 10મી સપ્ટેમ્બર સુધી ચાલશે.
- દર બે વર્ષે યોજાતા આ અભ્યાસની ચોથી આવૃતિ ભારતના ઉત્તરાખંડના પિથોરાગઢ ખાતે સપ્ટેમ્બર, 2019માં આયોજિત થઇ હતી.
- આ અભ્યાસમાં કઝાખ્સ્તાનના 120 તેમજ ભારતના 90 સૈનિકો ભાગ લેશે.
